સાવરકુંડલા APMCમાં કપાસના ભાવ 1600 રૂપિયાને પાર, સીઝન પહેલા સારા સંકેત
... -
September 03, 2024 Savarkundla Cotton Prices Today: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી. ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતાં. કપાસના ભાવમાં વધારો થયો હતો અને એક મણના ભાવ 1621 રૂપિયા બોલાયા હતાં. કપાસના ભાવ વધતા સારા સંકેત દેખાઈ રહ્યાં છે.
અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં જીણી મગફળીનાં 1200 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1118 રૂપિયાથી લઇને 1621 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 100 મણ કપાસની આવક થઇ હતી.
સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 462 રૂપિયાથી લઇને 584 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 523 રૂપિયાથી લઇને 635 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 150 મણ ઘઉંની આવક થઈ હતી.
Most viewed
- Indian Cotton Exports Soar: Projections Reach 22-25 Lakh Bales for 2023-24 Season
- Godrej Agrovet’s crop protection biz unit launches pilot to reach out to cotton growers
- India’s cotton panel CCPC estimates higher crop, export and consumption
- जिरायती कापसाचे पीक यंदाही तोट्यातच
- Cotton Declined After CCPC Increased Crop Production For The Current Season
- Cotton production report 2024 – कॉटन के उत्पादन अनुमान में 5.30 फीसदी की बढ़ोतरी, 309.70 लाख गांठ की उम्मीद
- यंदाच्या हंगामात 25 लाख क्विंटल कापसाची आवक, कोणत्या बाजार समितीत किती आवक?
- महाराष्ट्र की इस मंडी में 8300 रुपये क्विंटल हुआ कॉटन का दाम, क्या कह रहे हैं किसान
- किसान इस समय पर करें कपास की बिजाई, कृषि विभाग ने दी किसानों को सलाह
- Picking underway for Australian cotton with above average crops expected: Cotton Australia
Short Message Board
Cotton Live Reports
Visiter's Status
Visiter No. 34353303Saying...........
Some people will believe anything if it is whispered to them.
Tweets by cotton_yarn